ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 27, 2025 9:43 એ એમ (AM)

printer

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું આજે સાંજે ભવ્ય સમારોહ સાથે સમાપન થશે.

ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું આજે સાંજે ભવ્ય સમારોહ સાથે સમાપન થશે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ સમારોહમાં યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી રક્ષા નિખિલ ખડસે ઉપસ્થિત રહેશે. ખેલો ઇન્ડિયા મિશન હેઠળ એક મુખ્ય પહેલ તરીકે, પેરા ગેમ્સ પ્રતિભાશાળી રમતવીરોને ઉચ્ચ સ્તરે તેમની કુશળતા દર્શાવવા માટે એક મહત્વપૂર્ણ મંચ પ્રદાન કરે છે. આઠ દિવસની આ સ્પર્ધામાં પેરા તીરંદાજી, પેરા એથ્લેટિક્સ, પેરા બેડમિન્ટન, પેરા પાવરલિફ્ટિંગ, પેરા શૂટિંગ અને પેરા ટેબલ ટેનિસ સહિત છ રમતોમાં1 હજાર 300 થી વધુ પેરા-એથ્લેટ્સે ભાગ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ