ખેલમહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસાના ખલીકપુર ખાતે આવેલ જીનિયસ સ્કૂલમાં શૂટિંગ-વોલીબોલ સ્પર્ધા યોજાઇ. આ સ્પર્ધામાં અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની ટીમ જોડાઈ. આ સ્પર્ધામાં વિજેતા થયેલ ટીમ રાજ્ય કક્ષાએ રમવા જશે.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 3:31 પી એમ(PM) | ખેલમહાકુંભ
ખેલમહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસાના ખલીકપુર ખાતે આવેલ જીનિયસ સ્કૂલમાં શૂટિંગ-વોલીબોલ સ્પર્ધા યોજાઇ
