ખેડા જિલ્લાના માતર તાલુકાનું હૈજરાબાદ ગામ તાલુકામાં સૌ પ્રથમ ટી.બી. મુકત ગ્રામ જાહેર કરવામાં આવ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતાં આયુષ્માન આરોગ્ય મંદિર હૈજરાબાદના સામુદાયિક આરોગ્ય અધિકારી નિરાલી પરમાર જણાવે છે કે… અંદાજે ત્રણ હજાર નાગરિકોની વસ્તી ધરાવતા ગામમાં ટી.બી ના બંન્ને દર્દીને ગામના જ આરોગ્ય કર્મચારી દ્વારા પોષણકીટ પહોંચાડવામાં આવી હતી.
Site Admin | ઓક્ટોબર 5, 2024 7:36 પી એમ(PM)