ખેડા જિલ્લાનાં 13 વર્ષનાં ખેલાડી નિત્યા બ્રહ્મક્ષત્રિય ગુજરાત મહિલા ક્રિકેટ ટીમમાં પસદંગી પામ્યાં છે. તેઓ ઘણાં સમયથી નડિયાદમાં આવેલાં ખેડા જિલ્લા ક્રિકેટ સંઘમાં તાલીમ લઈ રહ્યાં હતાં. સખત મહેનતના કારણે મહિલા ક્રિકેટ ટીમમાં અંડર-15માં નિત્યા બ્રહ્મક્ષત્રિયની પસદંગી થઈ છે.
Site Admin | જાન્યુઆરી 2, 2025 9:16 એ એમ (AM)