ખેડાના નડિયાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આઠ લાખ 75 હજાર રૂપિયાનો ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થનો જથ્થો કબજે કરાયો છે. દરમિયાન નડિયાદની મૅસર્સ શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક ઍન્ડ મિલ્ક પ્રૉડક્ટ્સ ખાતેથી ઘી સહિત અન્ય ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા હતા. તંત્ર દ્વારા કુલ આઠ લાખ 75 હજાર રૂપિયાની કિંમતનો ત્રણ હજાર 100 કિલો જથ્થો કબજે કરાયો છે.
Site Admin | માર્ચ 27, 2025 7:12 પી એમ(PM)
ખેડાના નડિયાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આઠ લાખ 75 હજાર રૂપિયાનો ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થનો જથ્થો કબજે કરાયો
