ખાણ મંત્રાલયે પોરબંદર ખાતે દેશના સૌપ્રથમ ઓફશોર એરિયાઝ મિનરલ બ્લોક્સની હરાજી પર એક રોડ શૉ યોજ્યો હતો. રાજ્ય સરકારના ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ વિભાગના કમિશનર ધવલ પટેલે આ કાર્યક્રમમાં દેશના ઓફશોર માઈનીંગ સેક્ટરમાં ગુજરાતના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂક્યો અને માહિતી આપી હતી.
Site Admin | ડિસેમ્બર 22, 2024 8:46 એ એમ (AM)