ક્રેડાઈ દ્વારા ગાંધીનગરમાં ટ્રાય સિટી પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરાયું છે. જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી. મુખ્યમંત્રીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.
Site Admin | જાન્યુઆરી 10, 2025 4:36 પી એમ(PM) | પ્રોપર્ટી