ક્રિકેટમાં, ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમે પાંચ મેચની શ્રેણીમાં એક-એક મેચ જીતી છે. ભારતીય ટીમ તાજેતરની બોક્સિંગ ડે ટેસ્ટમાં પ્રભાવી રહ્યું છે, જેમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે છેલ્લી ત્રણમાંથી બે મેચ જીતી હતી, જ્યારે એક મેચ ડ્રો થઈ હતી.
Site Admin | ડિસેમ્બર 26, 2024 2:20 પી એમ(PM) | ક્રિકેટ
ક્રિકેટમાં, ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ખાતે રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 6 વિકેટે 311 રન નોંધાવ્યા છે
