કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ હવે અમદાવાદમાં બી.
જે. મેડિકલ કોલેજની મહિલા તબીબોને સ્વરક્ષણની અને માર્શલ આર્ટની તાલીમ આપવામાં
આવી હતી.. છેલ્લા ચાર દિવસથી વિરોધના પગલે ડોક્ટર્સને સુરક્ષા પૂરી પાડવાની માંગને લઈને
બી.જે. મેડિકલ કોલેજમાં પોલીસ ચોકી બનાવવામાં આવી છે. જ્યાં શી ટીમ તૈનાત કરવામાં
આવી છે. મહિલા તબીબો પણ પોતાની સલામતી જાતે જ કરી શકે તે માટે આ તાલીમ
આપવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 19, 2024 7:31 પી એમ(PM)
કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ હવે અમદાવાદમાં બી. જે. મેડિકલ કોલેજની મહિલા તબીબોને સ્વરક્ષણની અને માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવી હતી
