ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 26, 2025 9:07 એ એમ (AM) | આમ આદમી પાર્ટી

printer

કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ- CAGનાં અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકારે 2021માં અમલી બનાવેલી અને બાદમાં રદ કરેલી શરાબ નીતિને કારણે રાજ્યની તિજોરીને 2 હજાર કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

ગઈકાલે દિલ્હી વિધાનસભાના બીજા દિવસે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ