ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 7, 2025 7:19 પી એમ(PM)

printer

કોન્ફડરેશન ઑફ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા એટલે કે, ક્રેડાઈ ગાંધીનગર દ્વારા 10 થી 12 જાન્યુઆરી ગાંધીનગરમાં ટ્રાઈ-સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરાયું છે

કોન્ફડરેશન ઑફ રિઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા એટલે કે, ક્રેડાઈ ગાંધીનગર દ્વારા 10 થી 12 જાન્યુઆરી ગાંધીનગરમાં ટ્રાઈ-સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરાયું છે,જેમાં 65 ટોચના ડેવલપર્સ દ્વારા 120થી વધુ પરિયોજના દર્શાવવામાં આવશે. આ કાર્યક્રમમાં ઑન ધ સ્પૉટ હૉમ લૉનની દરખાસ્ત, એક લાખ રૂપિયા સુધીની છૂટછાટ સાથે તાત્કાલિક રોકાણ, દર એક કલાકે લકી ડ્રૉ સહિતના આકર્ષણ પ્રદાન કરાશે. આ અંગે ક્રેડાઈ ગાંધીનગરના અધ્યક્ષ પ્રવિણ પટેલે માહિતી આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ