કોંગ્રેસ, ડીએમકે, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, આરજેડી, ડાબેરીઓ અને અન્ય વિપક્ષી સભ્યોએ ગૃહમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. અધ્યક્ષે ગૃહમાં વ્યવસ્થા જાળવવા વિનંતી કરી, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. બાદમાં તેમણે ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.
Site Admin | ડિસેમ્બર 19, 2024 7:25 પી એમ(PM) | કોંગ્રેસ
કોંગ્રેસ, ડીએમકે, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, આરજેડી, ડાબેરીઓ અને અન્ય વિપક્ષી સભ્યોએ ગૃહમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
