કોંગ્રેસે આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.
પાર્ટીએ શકુર બસ્તી વિધાનસભા ક્ષેત્રમાંથી સતીશ લુથરા, રાજૌરી ગાર્ડન બેઠક પરથી ધરમપાલ ચંદેલા, જંગપુરાથી ફરહાદ સૂરી, સીમાપુરીથી રાજેશ લિલોથિયા અને રાજીન્દર નગર વિધાનસભા ક્ષેત્રમાંથી વિનીત યાદવને મેદાનમાં ઉતાર્યા છે.
Site Admin | ડિસેમ્બર 25, 2024 8:55 એ એમ (AM) | દિલ્હી વિધાનસભા ચૂંટણી