કોંગ્રેસના પ્રતિનિધિમંડળે હરિયાણા વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન ઇવીએમ એટલે કે વીજાણું મતદાન યંત્રોની બેટરીના લેવલ અંગે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ પત્રકારોને સંબોધતાં જણાવ્યું હતું કે, પક્ષના પ્રતિનિધિ મંડળે હરિયાણાના સાત વિધાનસભા મતક્ષેત્રમાંથી મળેલી વીસ ફરિયાદો ચૂંટણી પંચને સુપરત કરી છે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 7:58 પી એમ(PM)