ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 21, 2024 1:59 પી એમ(PM)

printer

કેરળમાં ચૌદ વર્ષીય કિશોર નિપાહ વાઈરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ

કેરળના મલ્લપુરમ્ જિલ્લામાં ચૌદ વર્ષીય કિશોર નિપાહ વાઈરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે. રાજ્યનાં આરોગ્ય મંત્રી વીણા જ્યૉર્જે કહ્યું, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઈરોલૉજી પુણે ખાતે તપાસમાં નિપાહ વાઈરસની માહિતી મળી છે. જોકે, કેરળની 2 પ્રયોગશાળાઓમાં તો પહેલાથી જ આ અંગેની પુષ્ટિ થઈ ગઈ છે. હાલમાં સંક્રમિત કિશોરની કોઈકોડમાં સારવાર ચાલી રહી છે.

સુશ્રી જ્યૉર્જે કહ્યું કે, નિપાહ વાઈરસની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સંપૂર્ણ રીતે સજ્જ છે અને તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે. મલ્લપુરમ્ જિલ્લામાં એક

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ