કેરળના કન્નુરમાં, અબુ ધાબીથી પરત ફરેલા યુવકને મંકી પોક્સના લક્ષણ પોઝિટિવ હોવાની પુષ્ટિ મળી છે. વાયનાડના આ 24 વર્ષીય યુવકને મંકી પોક્સના લક્ષણો સાથે કન્નુરની પેરિયારામ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
દરમિયાન, મંકી પોક્સના લક્ષણો સાથે દુબઈથી પરત ફરેલા થાલાસેરીના અન્ય એક યુવકને પણ પેરિયારામ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
Site Admin | ડિસેમ્બર 17, 2024 2:59 પી એમ(PM)