કેન્દ્ર સરકાર મહિલા કેન્દ્રીત સંશોધન અને વિકાસના કાર્યક્મોને અગ્રતા આપી રહી છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જીતેન્દ્ર સિહે દિલ્હીમાં વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન વિભાગ – DSIR ના 40મા સ્થાપના દિવસનીસ ઉજવણીમાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં DSIR સંસ્થાના વિવિધ સંશોધન અને નવતર પહેલોનો કાર્યક્રમો દ્વારા પરિચય આપવામાં આવ્યો હતો. આ સંસ્થા ઔદ્યોગિક ક્ષેત્રના સંશોધનને ટેક્નોલોજીનો વિકાસ અને ઉપયોગ દ્વારા પ્રોત્સાહન આપે છે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 8:14 પી એમ(PM)