કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃતિઓ માટે લેવાતી નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ – NMMSની પરીક્ષા આજે રાજ્યભરમાં યોજાઇ હતી. બનાસકાંઠા જિલ્લાના 18 હજાર 900થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, NMMS પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા 4 વર્ષ સુધી દર વર્ષે 12 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 7:16 પી એમ(PM)
કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃતિઓ માટે લેવાતી નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ – NMMSની પરીક્ષા આજે રાજ્યભરમાં યોજાઇ હતી
