ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્ર સરકારે 410 ગૅમિંગ સાઈટને બ્લૉક કરી : ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટેક્નોલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવ

ઇલેક્ટ્રૉનિક્સ અને માહિતી ટેક્નોલૉજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, સરકારે ભારતીય સાયબર ગુના સમન્વિત કેન્દ્રના અહેવાલ બાદ એક હજાર 410 ગૅમિંગ સાઈટને બ્લૉક કરી છે. લોકસભામાં આજે પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી વૈષ્ણવે કહ્યું, સટ્ટાબાજી અને જુગાર રાજ્ય યાદીનો ભાગ છે અને રાજ્ય સરકાર પાસે તેના માટે કાયદાકીય માળખું બનાવવાનો અધિકાર છે. તેમણે કહ્યું, કેન્દ્ર-એ આ અંગે અનેક પગલા ઉઠાવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ