ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 3, 2025 7:00 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારે 2028 ઓલિમ્પિકની તૈયારી માટે ખાનગી ક્ષેત્ર સાથે સક્રિય રીતે જોડાઈને એક સર્વાંગી અભિગમ અપનાવ્યો છે

કેન્દ્ર સરકારે 2028 ઓલિમ્પિકની તૈયારી માટે ખાનગી ક્ષેત્ર સાથે સક્રિય રીતે જોડાઈને એક સર્વાંગી અભિગમ અપનાવ્યો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સરકાર તેમની CSR પહેલના ભાગરૂપે રાષ્ટ્રીય રમતગમત વિકાસ ભંડોળ-NSDFમાં યોગદાન આપવા માટે કોર્પોરેટ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો સાથે વાતચીત કરી રહી છે. NSDFમાં કોર્પોરેટ્સ તરફથી યોગદાનને કર લાભો સાથે પ્રોત્સાહન આપવામાં આવશે તેમ જણાવતા મંત્રીએ જણાવ્યું કે NSDF દ્વારા એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય એક્સપોઝર આપવા અનેવિશ્વ-સ્તરીય કોચની ભરતી કરવા માટે કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ