ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 24, 2025 6:57 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારે સંસદ વર્તમાન સભ્યો અને ભૂતપૂર્વ સભ્યોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારો જાહેર કર્યો છે

કેન્દ્ર સરકારે સંસદ વર્તમાન સભ્યો અને ભૂતપૂર્વ સભ્યોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારો જાહેર કર્યો છે. સંસદ સભ્યોનો માસિક પગાર એક લાખ રૂપિયાથી વધારીને એક લાખ 24 હજાર રૂપિયા કરવામાં આવ્યો છે.દૈનિક ભથ્થું બે હજાર રૂપિયાથી વધારીને બે હજાર 500 રૂપિયા કરાયું છે જ્યારે હાલના સભ્યો અને ભૂતપૂર્વ સભ્યો માટે માસિક પેન્શન 25 હજાર રૂપિયાથી વધારીને 31 હજાર રૂપિયા કરાયું છે. જે 1 એપ્રિલ 2023થી અમલમાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ