કેન્દ્ર સરકારે ભારતીય સ્ટેટ બૅન્ક – SBIના ચેરમેન તરીકે સી એસ શેટ્ટીની નિમણૂંક કરી છે. કેબિનેટની નિમણૂંક સમિતિએ ત્રણ વર્ષના સમયગાળા માટે શ્રી શેટ્ટીની નિમણૂંક માટે નાણાકીય સેવાઓ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેઓ વર્તમાન ચેરમેન દિનેશ કુમાર ખારાનું સ્થાન લેશે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 11:43 એ એમ (AM)
કેન્દ્ર સરકારે ભારતીય સ્ટેટ બૅન્ક – SBIના ચેરમેન તરીકે સી એસ શેટ્ટીની નિમણૂંક કરી
