કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક બનાવવા માટે રાજઘાટ સંકુલ હેઠળ નેશનલ મેમોરિયલ કોમ્પ્લેક્સમાં નિયુક્ત સ્થળ નક્કી કર્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળીને આ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો છે.
Site Admin | જાન્યુઆરી 8, 2025 2:55 પી એમ(PM)