પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાના વધારાને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી અંદાજે 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓને, જ્યારે 64 લાખ પેન્શનરોને ફાયદો થશે. આ નિર્ણયથી સરકારી તીજોરી પર વર્ષિક 9 હજાર 448 કરોડ રૂપિયાનું ભારણ વધશે.
Site Admin | ઓક્ટોબર 17, 2024 7:57 એ એમ (AM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી