કેન્દ્ર સરકારે છત્તીસગઢના ગુરુ ઘાસીદાસ-તમોર પિન્ગલાને દેશના 56મા વાઘ અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અનેઆબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયાના એક સંદેશમાં આ અંગેનીજાહેરાત કરી હતી. તેમણે કહ્યું, ‘2 હજાર829 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ અભયારણ્ય વાઘ સંરક્ષણના પ્રયાસોમાં નવુંસિમાચીહ્ન છે.’
Site Admin | નવેમ્બર 18, 2024 7:51 પી એમ(PM)