ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 28, 2024 6:54 પી એમ(PM)

printer

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં કાનૂની સેવા સત્તા મંડળ દમણ અને દમણ બાર એસોસિએશન દ્વારા દમણ કોર્ટ પરિસરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવમાં કાનૂની સેવા સત્તા મંડળ દમણ અને દમણ બાર એસોસિએશન દ્વારા દમણ કોર્ટ પરિસરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું.આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સિવિલ, ક્રિમીનલ, બેંક, નગરપાલિકા, ગ્રામ પંચાયતના કેસોનું સમાધાન કરવામાં આવ્યું હતું.દમણના સીજેએમ પી.એચ. બનસોડ તેમજ જેએમએફસી ઓ.જે.કુલકર્ણી મુખ્યત્વે હાજર હતા તેમજ એડવોકેટ પણ હાજર રહ્યા હતા. દરમિયાન દીવમાં સિવિલ જજ અમિત.પી.કોકાટે ની અધ્યક્ષતામા 313 કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા જેમાં થી 18 કેસ નું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ