કેન્દ્રીય સંદેશા વ્યવહારમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સરકાર દેશમાં ઈલેક્ટ્રોનિક્સનાં ઉત્પાદનનાં વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે આજે નવી દિલ્હીમાં દક્ષિણએશિયન ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટર્સ કાઉન્સિલની 25મી બેઠકના ઉદ્ઘાટન દરમિયાન આ મુજબ જણાવ્યું. શ્રી સિંધીયાએ કહ્યું કે દેશની લગભગ 99.3 ટકા મોબાઈલ જરૂરિયાતોભારતમાં ઉત્પાદિત થાય છે. રેગ્યુલેટર્સ કાઉન્સિલ વિશે બોલતા, શ્રી સિંધિયાએ કહ્યું કે આ બેઠક દક્ષિણ એશિયાના દેશોના નિયમનકારોને મળવાની અનેવિચારોનું આદાનપ્રદાન કરવાની તક પૂરી પાડશે.
Site Admin | નવેમ્બર 11, 2024 7:54 પી એમ(PM)