કેન્દ્રીય શ્રમ અને રોજગારી મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે ગાંધીનગરમાં એક આંતરરાષ્ટ્રિય પરિષદનું ઉદઘાટન કરશે. ગાંધીનગર સ્થિતિ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ ઓલમ્પિક રિસર્ચ કોન્ફરન્સનું કેન્દ્રીય મંત્રી ઉદઘાટન કરશે.. જેમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહેશે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 9:15 એ એમ (AM)
કેન્દ્રીય શ્રમ અને રોજગારી મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે ગાંધીનગરમાં એક આંતરરાષ્ટ્રિય પરિષદનું ઉદઘાટન કરશે
