કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં PM શ્રી શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ અને પ્રેરણા કાર્યક્રમોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો.તેમના સંબોધન દરમિયાન, શ્રી પ્રધાને જણાવ્યું કે સરકારની પ્રાથમિકતા દેશની ‘અમૃતપીધી’ને સશક્ત બનાવવા, પ્રોત્સાહિત કરવાની છે.
ઉલ્લેખનીય છે કે પ્રેરણા કાર્યક્રમોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને નવી દિલ્હીમાં 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
Site Admin | ઓગસ્ટ 16, 2024 9:36 એ એમ (AM) | શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન