કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતની પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે લઈ જવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રચના કરવામાં આવી છે.
આજે નવી દિલ્હીમાં, દિલ્હી યુનિવર્સિટીના 101મા પદવીદાન સમારોહને સંબોધતા, શ્રી પ્રધાને જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલીકરણ દ્વારા વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું શક્ય બનશે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 8:00 પી એમ(PM)
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારપૂર્વક જણાવ્યું છે કે ભારતની પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે લઈ જવા માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રચના કરવામાં આવી છે.