ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 29, 2025 7:01 પી એમ(PM)

printer

કેન્દ્રીય વાણીજ્ય મંત્રી પિયૂષ ગોયેલે અદાલતો પરનું કેસોનું ભારણ ઘટાડવા ઉદ્યોગ ક્ષેત્રે લવાદની પ્રક્રિયા મજબૂત બનાવવા અનુરોધ કર્યો છે

કેન્દ્રીય વાણીજ્ય મંત્રી પિયૂષ ગોયેલે અદાલતો પરનું કેસોનું ભારણ ઘટાડવા ઉદ્યોગ ક્ષેત્રે લવાદની પ્રક્રિયા મજબૂત બનાવવા અનુરોધ કર્યો છે. આજે ભારત માટેની આંતરરાષ્ટ્રીય વકીલ પરીષદનાં સંપૂર્ણ સત્રને સંબોધતા શ્રી ગોયેલે કહ્યુંકે, ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્પાદનનું કેન્દ્ર બનાવવા કેસોનાં ભારણ વગરનું અદાલતો હોવી જરૂરી છે. લવાદની પ્રક્રિયા સમસ્યાઓને ઝડપથી ઉકેલીને અદાલતો પરનુંકેસોનું ભારણ ઘટાડવામાં મદદરૂપ બને છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ