કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને કતારના સમકક્ષ શેખ ફૈઝલ બિનથાની બિન ફૈઝલ અલથાનીએ ભારતીય ઉદ્યોગ સંઘ-C.I.I. દ્વારા આયોજિત ભારત-કતાર સંયુક્ત વ્યાપાર મંચના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી હતી. દરમિયાન, બન્ને દેશ વચ્ચે બે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.
પત્રકારો સાથેની મુલાકાતમાં, શ્રી ગોયલે ભારત અને કતાર વચ્ચેના ઐતિહાસિક સંબંધ અને સહયોગની વિશાળ સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે ભાર મૂક્યો કે બંને દેશ નવી ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા-A.I.માં વૈશ્વિક પ્રગતિને અનુરૂપ પોતાના સંબંધને મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે
Site Admin | ફેબ્રુવારી 18, 2025 2:26 પી એમ(PM) | કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને કતારના સમકક્ષ શેખ ફૈઝલ બિનથાની બિન ફૈઝલ અલથાનીએ ભારતીય ઉદ્યોગ સંઘ દ્વારા આયોજિત ભારત-કતાર સંયુક્ત વ્યાપાર મંચના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપી
