ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિષુય ગોયેલે જણાવ્યું છે કે ભારત વિશ્વમાં ફૂટવેરનું બીજું સૌથી મોટું નિર્માતા છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિષુય ગોયેલે જણાવ્યું છે કે ભારત વિશ્વમાં ફૂટવેરનું બીજું સૌથી મોટું નિર્માતા છે. નવી દિલ્હીમાં 8માં ભારતીય આંતરરાષ્ટ્રીય ફૂટવેર મેળા – 2024ના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે, જ્યારે ભારત આ ક્ષેત્રે ટોચનું સ્થાન હાંસલ કરે.
શ્રી ગોયલે જણાવ્યું કે રાષ્ટ્રનું ફૂટવેર ક્ષેત્ર ટકાઉ વિકાસની ક્ષમતા ધરાવે છે, સાથે જ આધુનિક ઉત્પાદન કૌશલ્ય સાથે તે વિશ્વમાં અગ્રેસર બની શકે છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ ઉદ્યોગ 2030 સુધીમાં 50 અબજ ડૉલરની નિકાસના આંકને સ્પર્શી શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ