કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રકાબગંજ ગુરુદ્વારા ખાતે પીએમ વિકાસ યોજના હેઠળ એક પ્રોજેક્ટ શરૂ કર્યો, જેનો અમલ દિલ્હી શીખ ગુરુદ્વારા વ્યવસ્થાપન સમિતિ દ્વારા કરવામાં આવશે. મીડિયા સાથે વાત કરતા, શ્રી રિજિજુએ કહ્યું કે, 100 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થનારો આ પ્રોજેક્ટ શીખ સમુદાયના યુવાનોના તાલીમ અને કૌશલ્ય વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
Site Admin | માર્ચ 30, 2025 9:43 એ એમ (AM)
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રકાબગંજ ગુરુદ્વારા ખાતે પીએમ વિકાસ યોજના હેઠળ એક પ્રોજેક્ટ શરૂ કર્યો
