ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 27, 2025 2:01 પી એમ(PM) | અશ્વિની વૈષ્ણવ

printer

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “મહાકુંભ માટે 16 હજારથી વધુ ટ્રૅન દોડાવવામાં આવી”

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, “પ્રયાગરાજમાં મહાકુંભ માટે 16 હજારથી વધુ ટ્રૅન દોડાવવામાં આવી.” પ્રયાગરાજ જંક્શન પર સંવાદદાતાઓને સંબોધતાં વૈષ્ણવે કહ્યું, “પ્રયાગરાજથી અંદાજે 4 કરોડ 50 લાખ મુસાફરોએ ટ્રૅનના માધ્યમથી પ્રવાસ કર્યો.” તેમણે જણાવ્યું, “રેલવેએ કુંભમેળા માટે અઢી વર્ષથી કામ કર્યું છે અને 5 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.” વૈષ્ણવે ઉંમેર્યું, “મહાકુંભનું સફળ આયોજન રેલવે પોલીસ GRP, રેલવે સુરક્ષા દળ- RPF અને રેલવે સહિત વિવિધ એકમના સંયુક્ત પ્રયાસના કારણે શક્ય બન્યું છે.” (બાઈટઃ અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય રેલવે મંત્રી)

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ