ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 14, 2025 7:12 પી એમ(PM) | કેન્દ્રીય રાજ્યમંત્રી

printer

કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે વર્ષ 2025-26 ના કેન્દ્રીય અંદાજપત્રને ભવિષ્યલક્ષી અને ક્રાંતિકારી ગણાવ્યું

કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે વર્ષ 2025-26 ના કેન્દ્રીય અંદાજપત્રને ભવિષ્યલક્ષી અને ક્રાંતિકારી ગણાવ્યું છે. અમદાવાદમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં બજેટ અંગે માહિતી આપતા , શ્રી સિંહે કહ્યું કે જણાવ્યું કે આ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દુરોગામી વિઝનની ઝલક છે જેમાં વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેનો પાયો નખાયો છે. તેમણે કહ્યું કે, આ બજેટમાં મધ્યમ વર્ગને આવક વેરામાં મોટી રાહત આપી અપાઈ છે.
શ્રી સિંઘે ઉમેર્યું કે ન્યુક્લિયર મિશન લોન્ચ કરાતા 2047 સુધી ભારત 100 ગીગા વોટન્યુક્લિયર એનર્જીનું ઉત્પાદન કરવા સક્ષમ બની જશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ