પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી 71 હજારથી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂંકપત્ર એનાયત કર્યા હતા.
આ અંતર્ગત ગાંધીનગરના ચિલોડાના બીએસએફ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય રમત ગમતમંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી માંડવિયાએ સંરક્ષણ હસ્તકના વિભાગોના નિમણૂંક પામેલા યુવાનોને નિમણૂંક પત્ર આપ્યા હતા. રોજગાર મેળાનું આ 14મું સંસ્કરણ હતું.
Site Admin | ડિસેમ્બર 23, 2024 3:50 પી એમ(PM)