કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે, 2036નો ઓલિમ્પિક ભારતમાં યોજાય તેવા કેન્દ્ર સરકારના પ્રયાસો છે. આ માટે ભારત સરકારે દાવો પણ રજૂ કરી દીધો છે. ઓલિમ્પિકની તૈયારી રૂપે માટેનું ઇન્ફ્રાસ્ટ્રચર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 2036ના ઓલિમ્પિકમાં ભારત 1થી 10 નંબરમા આવે એ પ્રકારના પ્રયાસો દેશ કરી રહ્યો છે.
2047 સુધીમાં ભારત પોતાની આગવી ઓળખ ઓલિમ્પિકમાં ઊભી કરશે.