કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવીયા આજે સવારે જૂનાગઢ ખાતે સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમમાં ભાગ લેશે. શ્રી માંડવીયા સવારે 10 કલાકે ઉપલેટામાં ‘ગોરસ’ સાંસદ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેશે.
Site Admin | માર્ચ 30, 2025 9:54 એ એમ (AM)
કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવીયા આજે સવારે જૂનાગઢ ખાતે સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમમાં ભાગ લેશે
