ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 24, 2024 3:17 પી એમ(PM)

printer

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજસ્થાનના પ્રવાસે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજસ્થાનના પ્રવાસે છે. તેઓ જયપુરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. બાદમાં તેઓ પાર્ટીના રાજ્ય મહિલા મોરચા દ્વારા આયોજિત સદસ્યતા અભિયાનમાં ભાગ લેશે.
શ્રી વૈષ્ણવ જયપુરમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ કાર્યનું પણ નિરીક્ષણ કરશે. રેલ્વે મંત્રી સવાઈ માધોપુરથી સુમેરગંજ મંડી સુધી ટ્રેનમાં મુસાફરી કરશે અને રેલ્વે ટ્રેક પ્રોટેક્શન સિસ્ટમ -કવચનું નિરીક્ષણ કરશે અને સુમેરગંજ મંડીથી દિલ્હી સુધી વિન્ડો ટ્રેલિંગ પણ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ