કેન્દ્રીય મહેસૂલી રમત અને સાંસ્કૃતિક બોર્ડ દ્વારા અમદાવાદની આવકવેરા કચેરી ખાતે કલાકુંભનું આયોજન કરાયું. જેમાં સંગીત, નૃત્ય, નાટકની વિવિધ શ્રેણીઓમાં વ્યક્તિગત અને જૂથ સ્પર્ધાઓનું આયોજન કરાયું
Site Admin | માર્ચ 7, 2025 2:18 પી એમ(PM)
કેન્દ્રીય મહેસૂલી રમત અને સાંસ્કૃતિક બોર્ડ દ્વારા અમદાવાદની આવકવેરા કચેરી ખાતે કલાકુંભનું આયોજન
