કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ આવતીકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજનાનો પ્રારંભ કરાવશે. તેઓ મત્સ્ય ક્ષેત્રના ઉત્પાદન અને પ્રસંસ્કરણ કલ્સ્ટરોના પ્રમાણભૂત સંચાલનની પ્રક્રિયાનો પ્રારંભ પણ કરાવશે. આ પ્રસંગે વર્ષ 2024- 2025 દરમિયાનની પ્રધાનમંત્રી મતસ્ય સંપદા યોજના અંતર્ગત રાષ્ટ્રીય પ્રાથમિકતા યોજના વિશે પણ માહિતી આપવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 7:44 પી એમ(PM) | કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રી
કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહ આવતીકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજનાનો પ્રારંભ કરાવશે
