ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે કે, સફળ નેતૃત્વ જ દેશને વિકાસની દોડમાં આગળ લઈ જઈ શકશે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે, રાષ્ટ્ર નિર્માણમાં આજના યુવાનો પોતાની સહભાગિતા દર્શાવી શકે તે માટે યુવાનોને સક્ષમ નેતૃત્વ શિખવાડવું ખૂબ જરૂરી છે કારણ કે સફળ નેતૃત્વ જ દેશને વિકાસની દોડમાં આગળ લઈ જઈ શકશે. સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે યોજાયેલા જાહેર નેતૃત્વ અંગેના પ્રશિક્ષણના ત્રીજા તબક્કાના કેમ્પમાં કેન્દ્રીય મંત્રી મનસુખ મંડવીયાએ આ મુજબ જણાવ્યું હતું.(બાઈટ–મનસુખ માંડવીયા,કેન્દ્રીય મંત્રી ) 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ