ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 14, 2025 3:55 પી એમ(PM) | કેન્દ્રીય મંત્રી

printer

કેન્દ્રીય મંત્રી નિમુ બાંભણીયાએ ભાવનગર-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી નિમુ બાંભણીયાએ ભાવનગર-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાવ્યો. આ ટ્રેન દર ગુરૂવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી રાત્રે 8.20 કલાકે ઉપડશે અને શનિવારે વહેલી સવારે 03.40 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, દર શનિવારે વહેલી સવારે 5 કલાકે હરિદ્વારથી ઉપડશે અને રવિવારે બપોરે 12 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. ટ્રેનની ફ્રિકવન્સીમાં વધારો કરતાં મુસાફરોમાં ખુશી જોવા મળી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ