કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે નવી દિલ્હીમાં માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ(ટીબી) ના દસ હજાર આઇસોલેટ્સના જીનોમ સિક્વન્સિંગ પૂર્ણ કરવાની જાહેરાત કરી. ડૉ.સિંહે વિશ્વ ક્ષય દિવસ 2025 નિમિત્તે આ જાહેરાત કરી. રાષ્ટ્રવ્યાપી પહેલનો હેતુ જીનોમિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ટીબીમાં ડ્રગ પ્રતિકારનો સામનો કરવાનો છે. જાહેરાત પછી મીડિયા સાથે વાત કરતા, તેમણે જણાવ્યું કે કે 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે.
Site Admin | માર્ચ 24, 2025 6:55 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘે નવી દિલ્હીમાં માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ(ટીબી) ના દસ હજાર આઇસોલેટ્સના જીનોમ સિક્વન્સિંગ પૂર્ણ કરવાની જાહેરાત કરી
