કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ ગઈકાલે વર્ચ્યૂઅલ માધ્યમથી પોરબંદર જિલ્લાના 19 કરોડ 47 લાખથી વધુના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. શ્રી માંડવિયાએ પોરબંદર-દિલ્હી સરાય રોહીલ્લા અને પોરબંદર મુઝ્ઝફરનગર પોરબંદર દ્વિ સાપ્તાહિક ટ્રેનનાં LHB ટ્રેનમાં રૂપાંતરણનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું કે, સરકાર દ્વારા સ્વાસ્થ્ય માટેની વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે અને 60 કરોડ લોકોને આયુષ્માન ભારત યોજનામાં સામેલ કરાયા છે.
Site Admin | જાન્યુઆરી 22, 2025 11:37 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ ગઈકાલે વર્ચ્યૂઅલ માધ્યમથી પોરબંદર જિલ્લાના 19 કરોડ 47 લાખથી વધુના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું.
