કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ફરી એકવાર આગામી પાંચ વર્ષ માટે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે.
રાંચીમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
શ્રી પાસવાને કહ્યું કે બેઠકમાં હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ઝારખંડમાં પાર્ટી તેના સહયોગી ભારતીય જનતા પાર્ટી સાથે અથવા એકલા ચૂંટણી લડી શકે છે.
Site Admin | ઓગસ્ટ 25, 2024 7:52 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન ફરી એકવાર આગામી 5 વર્ષ માટે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા
