ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 7, 2025 9:58 એ એમ (AM) | નાણામંત્રી

printer

કેન્દ્રીય બજેટ 2025-26 માટે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બજેટ પૂર્વેનો પરામર્શ ગઇકાલે નવી દિલ્હી ખાતે પૂર્ણ થયો

કેન્દ્રીય બજેટ 2025-26 માટે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બજેટ પૂર્વેનો પરામર્શ ગઇકાલે નવી દિલ્હી ખાતે પૂર્ણ થયો.
રૂબરૂ પરામર્શ દરમિયાન, ખેડૂત સંગઠનો અને કૃષિ અર્થશાસ્ત્રીઓ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર સહિત વિવિધ 9 હિસ્સેદારોના જૂથોમાં સો કરતાં વધુ નિષ્ણાતો અને પ્રતિનિધિઓએ બેઠકોમાં ભાગ લીધો હતો.
સુશ્રી સીતારમણે નિષ્ણાતો અને પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે, બજેટ તૈયાર કરતી વખતે તેમના સૂચનોની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવશે અને ધ્યાનમાં લેવામાં આવશે. 10મી જાન્યુઆરીથી, નાગરિકો MyGov પ્લેટફોર્મ પર કેન્દ્રીય બજેટ 2025-26 માટે તેમના સૂચનો અને વિચારો રજૂ કરી શકે છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ