ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ નવી દિલ્હીમાં સંયુક્ત આરબ અમીરાતના ઉદ્યોગ અને અત્યાધુનિક ટેકનોલોજી મંત્રી સુલતાન અહમદ અલ જબેર સાથે મંત્રણા કરી

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ગઈ કાલે નવી દિલ્હીમાં સંયુક્ત આરબ અમીરાતના ઉદ્યોગ અને અત્યાધુનિક ટેકનોલોજી મંત્રી સુલતાન અહમદ અલ જબેર સાથે મંત્રણા કરી.
સોશિયલ મિડીયા પોસ્ટમાં શ્રી પુરીએ જણાવ્યું કે, તેમણે વ્યાપક ભાગીદારીને વધુ મજબૂત કરવાના ઉપાયો પર મંત્રણા કરી. બંને દેશો વચ્ચે હાઇડ્રોકાર્બન મુલ્ય શ્રુંખલા સહિતનાં પાસાઓ પર પણ વિચારણા કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ