કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે સાંજે લોકસભામાં અંદાજપત્ર પરની ચર્ચાનો જવાબ આપે તેવી સંભાવના છે. કેન્દ્રીય અંદાજપત્ર 23 જુલાઇનાં રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સરકારે તમામ વર્ગોનાં લોકો માટે તકો ઊભી કરવા નવ પ્રાથમિકતા નક્કી કરી હતી. અંદાજપત્ર રજૂ કરતા નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતોનાં કલ્યાણ માટે સરકાર પ્રતિબધ્ધ છે
Site Admin | જુલાઇ 30, 2024 2:21 પી એમ(PM) | કેન્દ્રીય નાણા મંત્રી